Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિટિ દ્વારા
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વ સંદર્ભમાં રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન (પારણાની નાત) નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ર૮-૩-ર૦ર૬ ના શનિવારે હાપા યાર્ડ રોડ, નયારા પેેટ્રોલ પંપ સામે, 'અયોધ્યાનગરી'ના વિશાળ પરિસરમાં પારણાની નાતનું આયોજન કરાયું છે, જેમાં સાંજે ૬-૩૦ વાગ્યે પ્રથમ સાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનો જમણવાર થશે. ત્યારપછી સાંજે ૭ થી ૯-૩૦ વાગ્યા સુધી લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન યોજાશે. આ સમૂહ ભોજનના આયોજન માટે અયોધ્યાનગરના વિશાળ પરિસરમાં સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial