Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી મિશન-જામનગર દ્વારા વિજરખી ડેમમાં સ્વચ્છતા અભિયાન

દેશના ૯૩૦ શહેરોમાં ૧૬૦૦થી વધુ સ્થળોમાં સફાઈઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૨: પ્રોજેકટ અમૃત હેઠળ સ્વચ્છ જળ, સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાનું પ્રેરણાસ્પદ આયોજન સદ્ગુરૂ માતા સુંદિલાજી મહારાજ અને અને નિરંકારી સંજયિતા રમિતજીના માર્ગદર્શન હેઠળ દેશના ૨૫ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશના ૯૩૦ શહેરોમાં ૧૬૦૦થી વધુ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો સ્વયં સેવકોએ ભાગ લીધો હતો.

જામનગર નજીકના વિજરખી ડેમ જળસંચયની સફાઈ કરવામાં આવી હતી.

દિલ્હીમાં આયોજિત સત્સંંગ કાર્યક્રમમાં સતગુરૂ માતા સુંદિલાજીએ જણાવ્યું હતું કે બાબાજીની શિક્ષાઓ માત્ર યાદ રાખવા માટે નથી. પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. તેમને સાચી શ્રદ્ધાંજલિ શબ્દોથી નહીં પણ કર્મથી આપવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh