Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ તથા પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમઃ
ભાણવડ આહિર સમાજ દ્વારા નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલનનો કાર્યક્રમ સંસદસભ્ય પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આહિર સમાજના તેજસ્વી છાત્રો, પદાધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરાયું હતું. ત્યાર પછી સમૂહ ભોજન યોજાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial