Advertisement
Author: નોબત સમાચાર

'નોબત'ના વર્ષ ૨૦૨૬-૨૭ના વાર્ષિક લવાજમ ભરનાર ગ્રાહકો માટે નવી ધમાકેદાર ઈનામી યોજનાનું લોન્ચીંગ

યોજના એ, બી અને સીના ત્રણ વિકલ્પો સાથે

                                                                                                                                                                                                      

'નોબત' સાંધ્ય દૈનિકના વર્ષ ૨૦૨૬-૨૭ના વાર્ષિક લવાજમો ભરનાર માનવંતા ગ્રાહકો માટે બે લક્કી ડ્રોની નવી ધમાકેદાર યોજનાનું લોન્ચીંગ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ ગરિમામય પ્રસંગે નગરના અગ્રણીઓ સર્વશ્રી આશિષભાઈ કંટારીયા, હસમુખભાઈ પડીયા, પરેશભાઈ છાયા, કનકસિંહ વાળા, ભાર્ગવભાઈ ઠાકર તથા માધવાણી પરિવારના સર્વશ્રી સંજયભાઈ માધવાણી, ચેતનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી, નિરવભાઈ માધવાણી, ઉત્સવ માધવાણી, હર્ષ માધવાણી, દર્પણ માધવાણી, દ્વિજ માધવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh