Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સંકીર્તન મંદિરમાં કાશ્મીરી બાબાની પુણ્યતિથિ ઉજવવાનું આયોજન

આગામી ૩જી સપ્ટેમ્બરે

                                                                                                                                                                                                      

દ્વારકા તા.૩૦: અખંડ રામનામ સંકીર્તનના પ્રેરણાસ્ત્રોત બ્રહ્મલીન સંત પ્રેમભિક્ષુજી મહારાજના ગુરૂ કાશ્મીરી બાબાની ૮૧મી પુણ્યતિથિ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના હરિનામ સંકીર્તન મંદિરમાં આગામી તા. ૩-૯-૨૦૨૫ને બુધવારના ભકિતભાવપૂર્વક ઉજવાશે. બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે અભિષેક પૂજા, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે દ્વારકાની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા સંકીર્તન મંદિર ટ્રસ્ટ તથા પૂજારી પરીવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh