Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. રપ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ સુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૨ - સુર્યાસ્ત : ૬-૪૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૯ :

તા. ૨૫-૦૨-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,

મુસ્લિમ રોજઃ ૦૭, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ વિશ્કુંભ, કરણઃ બાલવ

 

તા. ૨૫ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહીં. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી.  નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈને આગળ વધવું.  ભાગીદારીવાળા ધંધામાં સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે. વાદ-વિવાદ, મનદુઃખથી  સંભાળવું પડે.

બાળકની રાશિઃ વૃષભ ૨૪:૫૬ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh