Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌશાળા દ્વારા પીડિત ગાયોની સારવારના પ્રયાસોઃ
દ્વારકા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલમાં ૩પ થી ૪૦ જેટલી ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ રોગગ્રસ્ત ગાયોની પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે વાયરસના ઘા અને સોજા પર લગાવવામાં આવે છે. આ પ્રકારની સારવાર દ્વારા ગાયોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમનો જીવ બચાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial