Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ માર્ચ, ગુરૂવાર અને ફાગણ વદ અમાસનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ-ખર્ચ  જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

નાણાકિય રોકાણ,વ્યવહારના કામમાં સાવધાની રાખવી પડે. મોસાળપક્ષ-સાસરીપક્ષે  ચિંતા-ખર્ચ જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. રાજકિય-સરકારી કામમાં આપને  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ -ખર્ચ જણાય. કામનો  ઉકેલ આવે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.  બઢતી-બદલીના કામ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  જમીન-મકાનના કામ થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપની બુદ્ધિ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર  મળતા રાહત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના  લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh