Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૫૧ - સુર્યાસ્તઃ ૬-૫૮
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૨ ઃ
તા. ૨૦-૦૩-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૦૮,
મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ રેવતિ,
યોગઃ બ્રહ્મ, કરણઃ બાલવ
તા. ૨૦ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપને ધીરે ધીરે થોડી થોડી રાહત થતી જાય. કૌટુંબિક-પારિવારિક બાબતે માતા-પિતાના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. ખર્ચ જણાય. નોકરી-ધંધામાં જેમ જેમ વર્ષ પસાર થાય, તેમ તેમ ધીરે ધીરે પ્રતિકૂળતા ઓછી થતી જાય. દોડધામ-શ્રમમાં વધારો થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે પરંતુ આરોગ્યની કાળજી રાખવી પડે.
બાળકની રાશિઃ મીન ૨૬ઃ૨૮ સુધી પછી મેષ