Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આજે શહીદ દિનની ઉજવણી નિમિત્તે
જામનગરમાં ગુરૂદ્વારા શિખ સમાજ દ્વારા આજે શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પૂષ્પહાર અર્પણ કરી નત મસ્તક વંદન કરવામાં આવ્યા હતા. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં શિખ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial