Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત ટર્મના તમામ સત્તર સદસ્યોની બાદબાકીઃ
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે 'નો રીપીટ' થીયરીનો ૧૦૦ ટકા અમલ કરતાં ગત ટર્મના ભાજપમાંથી ચુંટાયેલા તમામ ૧૭ સદસ્યોની બાદબાકી કરી નાખવામાં આવી છે.
જો કે ભાજપની આ પ્રકારની નીતિરીતિ અને પંસંદગીના કારણે જુના અને પીઢ ભાજપના કાર્યકરોમાં નિરાશા પણ ફેલાઈ છે.
ભાજપના મોવડી મંડળે જિલ્લામાં સક્રિય રહ્યા હોવય તેવાં યુવા વર્ગને તક આપવાનો હિમતભર્યાે નિર્ણય કર્યાે છે.
નોબતના સુત્રોની વિગતો સાચી પૂરવાર થઈ
તા. ૯-૪-ર૦ર૬ના 'નોબત'ના અંકમાં છેલ્લા પુષ્ઠ ઉપર જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપના તમામ ૧૭ સદસ્યોના પત્તા કપાઈ જવાના સમાચાર સુત્રો દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે પ્રસિધ્ધ થયા હતાં, જે સંપૂર્ણ સાચા પૂરવાર થયા છે. જો કે હજી ગોપ બેઠક માટેના ઉમેદવાર જાહેર કરવાના બાકી જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial