Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના આંગણે દિવ્ય ધર્મલાભઃ
જામનગર તા. રપઃ સનાતન ધર્મની ભારતની ચાર મુખ્ય પીઠમાં પશ્ચિમ વિસ્તારની પ્રથમ દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજ આવતીકાલે તા. ર૬-૩-ર૦ર૬ ના દિને જામનગરના ડીકેવી કોલેજ સર્કલ સામે આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં પધરામણી કરશે.
તા. ર૬-૩-ર૦ર૬ ના સાંજે ૭-૩૦ વાગ્યે ગોલ્ડન નેસ્ટના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજની અમૃતવાણીનો લાભ સૌ ધર્મપ્રેમીઓને મળશે.
આ એક ઐતિહાસિક દિવ્ય ધર્મલાભનો સમારોહ બની રહેશે, કારણ કે જામનગર શહેરમાં કોઈ એપાર્ટમેન્ટના સામૂહિક આયોજનમાં શંકરાચાર્ય મહારાજની પધારમણીની આ સૌ પ્રથમ ઘટના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial