Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા નાગેશ્વરના દ્વાદશ જ્યોતિર્લિંગ પર દૂગ્ધાભિષેક

આરતી સાથે પૂજન-અર્ચન કર્યું:

                                                                                                                                                                                                      

રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી તથા અનંત અંબાણીએ દ્વારકા નજીક આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરમાં પૂજન-અર્ચન કર્યું હતું. દ્વારકાના હેલીપેડ પર ઉતરાણ કર્યા પછી પિતા-પુત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતાં જ્યાં તેઓએ દેવાધિદેવને દૂગધાભિષેક-જલાભિષેક અન આરતી સાથે પૂજન-અર્ચન કરી નાગેશ્વર દાદાના આશીર્વાદ મળવ્યા હતાં. તે પછી નાગેશ્વર મંદિરના પૂજારી ગીરધરભારથીને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતાં. અનિવાર્ય સંજોગોને કારણે દ્વારકાધીશ મંદિરે ન પહોંચી શકતા દ્વારકાધીશની ધ્વજાજીને શિશ ઝૂંકાવી ઠાકરોજીને પ્રણામ કરી પરત ફર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh