Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ સાંકેતિક ભાષા દિવસ

                                                                                                                                                                                                      

દર વર્ષે ર૩ સપ્ટેમ્બરે આંતર રાષ્ટ્રીય (વિશ્વ) સાંકેતિક ભાષા દિવસ ઉજવાય છે, જેની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી. મૂક-બધીર લોકોના શિક્ષણ-પ્રશિક્ષણ અને વિકાસ માટે એક અલાયદી સાંકેતિક ભાષાનું નિર્માણ થયું અને તેનું પ્રચલન વધ્યું. હવે ન્યૂઝ ચેનલો પણ આ ભાષામાં વિશેષ સમયસર બૂલેટિનો પ્રસારિત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh