Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૬: ખંભાળીયામાં પાલિકા ટાઉનહોલ પાસે આવેલ પાલિકા સંચાલિત જાહેર શૌચાલયની સેફટી ટેન્ક ઉભરાઈ જતા ગંદા પાણી અને દુર્ગંધ મારતી ગંદકીનો કદડો મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયો હતો. જેથી આસપાસના લોકો, વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સમયસર સેફટી ટેન્કની સફાઈ નહીં થતી હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. જો કે, પાલિકા તંંત્રે સેફટી ટેન્કને છલકાતી બંધ કરી સફાઈ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial