Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ મુદ્દે અનશન કરી રહેલા કાર્યકરને સમર્થન
ખંભાળીયા તા. ૧૯: દ્વારકા જિલ્લામાં મીઠાપુરમાં આવેલી ટાટા કંપનીના પ્રદુષણ સામે ૧૧ વર્ષથી લડત કરતા સામાજિક કાર્યકર આ મુદ્દે કંઈ ન થતા દસ દિવસથી અનશન પર ઉતરીને આંદોલન કરતા આમઆદમી પાર્ટીની પ્રદેશ ટીમ દ્વારા આ આંદોલન અંગે રૂબરૂ મુલાકાત લઈને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. તથા તાકિદે પ્રશ્ન હલ નહીં થાય તો જન આંદોલનની ચિમકી પણ અપાઈ હતી.
રૂધાભાઈ આંબલીયા, ડો. કે.જે. ગઢવી, રાજેશભાઈ બારોટ, કેશુભા સુમાણી વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial