દ્વારકા જગતમંદિરમાં દર્શનાર્થીઓના સ્ક્રીનીંગ પછી જ પ્રવેશ


સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દર્શનનો ક્રમ યથાવત ચાલુ રાખવામાં આવ્યો છે. કોરોના વાઈરસના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રવેશ પાસે જ દર્શનાર્થીઓને કોરોના અંગે સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવે છે. તેમજ હેન્ડ સેનીટાઈઝર પણ આપવામાં આવી રહ્યા છે. દરેક દર્શનાર્થીનું સ્ક્રીનીંગ-ચેકીંગ કર્યા પછી જ મંદિરમાં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેે. (તસ્વીરઃ રવિ બારાઈ)

વધુ સમાચાર

close
Nobat Subscription