જામનગર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી


જામનગર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા પૂ. બાપુની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર શહેર પ્રમુખ કરશનભાઈ કરમૂર, જામનગર જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ સંભાડિયા, જામનગર આપ નેતા પ્રકાશભાઈ દોંગાની સૂચના મુજબ જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ચેતરિયા, શહેર ઉપપ્રમુખ સુખુભા જાડેજા, આશિષભાઈ કંટારિયા, આશિષભાઈ સોજીત્રા, જિલ્લા સંગઠન મંત્રી હાર્દિકભાઈ વસોયા, શહેર મંત્રી હનિફ મલેક, ખજાનચી અશ્વિન વારા, મયુર ઘેડિયા લીગલ સેલ, શહેર યુવા પ્રમુખ ધવલભાઈ ઝાલા, યુવા ઉ.પ્ર. નીતિનભાઈ મુંગરા, યુવા મંત્રી ઈરફાનભાઈ, ચેતનભાઈ, અમરજીતસીંગ જિલ્લા મહિલા પ્રમુખ ભાવિકાબેન ડોબરિયા, આંતરરાજ્ય પરિવાર પ્રમુખ પ્રમોદસિંહ રાજપૂત, જીગ્નેશભાઈ ખજુરિયા, સાવનભાઈ, મુકેશભાઈ, દુર્ગેશભાઈ તેમજ શહેર યુવા ટીમના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખો, ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit