મનપામાં વિપક્ષના મહિલા ઉપનેતાની રજૂઆતઃ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચાર


જામનગર મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય, પગલા લેવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના વિપક્ષના ઉપનેતા જેતુનબેન રાઠોડએ મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, પ્રિ-મોન્સુન કામગીરીમાં વાસ્તવિક કામ થયું નથી. ખોટા બીલો બનાવવામાં આવ્યાં છે. નવાનાલાથી - વિભાપર કેનાલનું કામ પણ થયું નથી. ફક્ત ઉપરથી કચરો સાફ કરાયો છે, તેવી જ રીતે ભાવપરા-ઠેબામાં પણ કામગીરી કરવામાં આવી નથી. આથી જવાબદારો સામે નિયમ મુજબ પગલા લેવા જોઈએ.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit