ભાણવડમાં અજગરનુ સફળ રેસ્કયુ


ભાણવડમાં રાણીવાવ નેસ પાસે એક કૂવામાં સાડા સાત કિલો વજનનો છ ફૂટનો મહાકાય અજગર પડી જવાની જાણ એનીમલ લવર્સ ગ્રુપને કરવામાં આવતા આશિષ ભટ્ટ, સમીરભાઈ, ઓડેદરાભાઈ, પરેશભાઈ, પ્રતિકભાઈ વગેરેએ તેમને કુવામાંથી બહાર કાઢી બરડાના ડુંગરમાં મુકત કર્યો હતો.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit