ખંભાળીયાઃ ખાડા પુરવાની કામગીરી શરૃ


દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરના પ્રવેશના રસ્તે જ મોટા ખાડા સ્વાગત કરતા હોય તેમ ગાબડાવાળો રસ્તો થઈ ગયો હતો જે અંગે અખબારી અહેવાલોના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું. જેસીબીની મદદથી કામ ચાલુ કરીને આ રસ્તા પરના ગાબડામાં મોરમ નાખીને પુરવા તથા ખાડા પર ભરતી કરી લેવલીંગની કામગીરી શરૃ કરાઈ છે. (તસ્વીરઃ મુકેશ મોકરીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit