જામનગરમાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણીઃ આરોગ્ય શાખા દ્વારા સર્વે


જામનગર મહાનગરપાલિકા દ્વારા જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે સર્વે કામગીરી કરવામાં આવી હતી અને જરૃરી કામગીરી હાથ ધરી હતી.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit