વોર્ડ નં.૨ માં કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા


જામનગર વોર્ડ નં. ૨માં ગાંધીનગર મોક્ષ મંદિરના ટ્રસ્ટી આરોગ્ય કેન્દ્રના ડોકટર, પેરા મેડિકલ સ્ટાફનો સન્માન કાર્યક્રમ શહેર યુવા ભાજપ દ્વારા શહેર યુવા ઉ.પ્રમુખ જગદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વોર્ડ નં.૨માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા મંત્રી દિલીપસિંહ કંચવા, વોર્ડ નં. ૨ ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, મહામંત્રીઓ સી.એમ. જાડેજા, હિતેશભાઈ વસાણી, ઉપ.પ્રમુખ દિગ્પાલસિંહ જાડેજા, એમ.ડી. જાડેજા, ફિરોજભાઈ જામ તથા કાર્યકર્તાઓ દ્વારા સર્વે કોરોના વોરિયર્સનું સન્માનપત્ર તથા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
close
Ank Bandh
close
PPE Kit