ખંભાળિયાઃ જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયો વેક્સિનેશન કેમ્પ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, શૈલેષભાઈ કણઝારિયા, મયુરભાઈ ગઢવી દ્વારા આયોજીત આ કેમ્પમાં ર૧૦ વ્યક્તિએ કોરોના રસી મૂકાવી હતી. હજી ઘણાં લોકો વેક્સિનેશનમાં બાકી રહી ગયા હોવાની રજૂઆતના પગલે બીજા દિવસે પણ કેમ્પ ચાલું રાખવામાં આવ્યો છે. (તસ્વીરઃ મુકેશ મોકરીયા)
close
Ank Bandh 29 March
close
PPE Kit