શિવશક્તિ માર્કેટીંગ દ્વારા વિનામૂલ્યે નાસના મશીનનું વિતરણ


હાલના કોરોના મહામારીના કપરા કાળમાં કોરોનાના રોગથી રક્ષણ મેળવવા અતિઉપયોગી એવું નાસ લેવાનું મશીન જામનગરના શિવશક્તિ માર્કેટીંગ દ્વારા કોન્ટ્રાક્ટરો, શ્રમિકો તથા વેપાર-ધંધા સાથે જોડાયેલા કામદાર ભાઈઓના પરિવારોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શિવશક્તિ માર્કેટીંગના માલિક તથા બ્રહ્મસમાજના અગ્રણી પરેશભાઈ જાની તથા તેમની ટીમ દ્વારા આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit