જૈન શક્તિ મેગેઝિનના અંકનું શ્રીમદ્ હેમપ્રભસુરી મ.સા.ના હસ્તે વિમોચન


પ.પૂ. પંન્યાસપ્રવર વજ્રસેનવિજયશ્રી ગણિવર્યની સ્મૃતિમાં પ્રસિદ્ધ કરાયેલ જૈનશક્તિ મેગેઝિનના અંકનું વિમોચન કામદાર કોલોની જૈન સંઘમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હેમપ્રભસુરી મ.સા.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે જૈનશક્તિના તંત્રી જય દોશી, નિવાસી તંત્રી અજય શેઠ, સલાહકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ મારૃ, જૈન અગ્રણીઓ આર.કે. શાહ, વિજયભાઈ શેઠ, પ્રદીપભાઈ દોઢિયા, નૈલેશ ટોલીયા, મિલાપ કોઠારી ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)
close
Ank Bandh
close
PPE Kit