નગરની મિશન ન્યુ ઈન્ડિયાની શાખા દ્વારા જિલ્લા જેલમાં કોરોના વિરોધી ઉકાળાનું કરાયું વિતરણ


જામનગરની જિલ્લા જેલમાં મિશન ન્યુ ઈન્ડિયા નામની સંસ્થા દ્વારા કોરોના વિરોધી ઉકાળાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધિક્ષક ઈન્ચાર્જ પી.એચ. જાડેજાના વડપણ હેઠળ જેલર સીસોદીયા, સુબેદાર બાબભાઈ પરમાર, હવાલદાર ધર્મેન્દ્રસિંહ પરમાર વિગેરેએ ૪૦૦થી વધુ વ્યક્તિઓને ઉકાળાનું વિતરણ કર્યું હતું. સંસ્થાના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા, સાગર ફલીયા, સુનિલ મહેતા, અનિશ રામાણી, અલ્પેશસિંહ, સુભાષ અજુડીયા, ઘનશ્યામ મુંજપરા, આણંદભાઈ સંઘાણી સાથે રહ્યા હતાં. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit