બેરોજગારોમાં આશાનો સંચાર..જામનગરની આઈટીઆઈમાં યોજાયો એપ્રેન્ટીસ ભરતી મેળો


જામનગરના આઈટીઆઈ કેમ્પસમાં આજે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક (ગાંધીનગર) દ્વારા આયોજીત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં આઈટીઆઈ ટ્રેડમાં ઉત્તીર્ણ થયેલા તેમજ કોઈપણ ગ્રેજ્યુએટ ધરાવતા બેરોજગાર ઉમેદવારો રોજગારી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. વિવિધ કંપનીઓ, ઉદ્યોગોના પ્રતિનિધિઓ-અધિકારીઓ દ્વારા લાયકાતની ખરાઈ સાથે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit