ખંભાળીયાઃ લાયન્સ કલબ દ્વારા ૧૨૫ પરિવારોને મીઠાઈ-ફરસાણનું વિતરણ


ખંભાળીયા લાયન્સ કલબ દ્વારા કેનેડા સ્થિત અરવિંદભાઈ બદીયાણી પરિવાર (હસ્તે ઃ ધીરેન બદીયાણી)ના સહયોગથી સવાસો ગરીબ પરિવારોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ પ્રમુખ મનુભાઈ નકુમ, મિલનભાઈ સાયાણી, શૈલેષ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, પંકજ પંડ્યા, મહેન્દ્ર જોષી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit