સોશ્યલ ડિસ્ટન્સ સાથે શોપીંગ જામનગર ગ્રેઈન માર્કેટમાં આજે બપોર પછી સ્વૈચ્છિક આંશિક લોકડાઉનઃ બપોર સુધી બજારો ખુલ્લી રહી


જામનગરમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા આજથી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ગ્રેઈન માર્કેટમાં આંશિક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. તે કારણે આજે સવારથી ગ્રેઈન માર્કેટમાં માલસામાનની હેરફેર શરૃ થઈ હતી અને બપોર સુધી માર્કેટ ખુલી હતી, જેમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ગ્રાહકો ખરીદી કરી રહેલા જોવા મળ્યા હતા. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit