તપોવન ફાઉન્ડેશન દ્વારા તુલસીના રોપાનું કુંડાનું વિતરણ


જામનગર-વિજરખી રોડ પર કંકુનગરમાં વાત્સલ્ય ધામનું સંચાલન કરવા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત તપોવન ફાઉન્ડેશન દ્વારા 'જીલણી એકાદશી' નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરે-ઘરે જઈને તુલસીના રોપા કુંડા સહિત વિનામૂલ્યે આપવામાં આવ્યા હતાં. આ સેવા કાર્યમાં તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પરેશભાઈ જાની, રાજ્યના પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, નગરસેવિકા પ્રફુલ્લાબેન જાની સહિતના અગ્રણીઓએ વિતરણ કર્યું હતું.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit