હોસ્પિટલમાંથી શંકાસ્પદ શખ્સને પકડી સિક્યોરિટી એજન્સીએ પોલીસને સોંપ્યો


જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવવા આવતા દર્દીઓ પાસેથી જલદી સારવાર અપાવવા કે અન્ય બહાના હેઠળ કેટલાક તત્ત્વો નાની-મોટી રકમ પડાવતા હોવાની ઉઠેલી બૂમ વચ્ચે આજે જી.જી.હોસ્પિટલની સિક્યોરીટી એજન્સીએ એક શખ્સને પૂછપરછ કરતા આ શખ્સ ગલ્લાતલ્લા કરવા માંડ્યો હતો. નશામાં હોવાનું જણાઈ આવતા આ શખ્સને સિક્યોરીટી એજન્સીએ પોલીસને સોંપી આપ્યો હતો. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Nobat Subscription