રાવલના મંદિરમાં ફસાયેલા છ વ્યક્તિનું એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ પહેલા ભારે વરસાદને કારણે જામરાવલ ગામમાં પાણી ઘૂસી જતાં ગામની નજીકના એક શિવમંદિરે છ વ્યક્તિઓ દર્શનાર્થે ગયેલા તે ફસાઈ ગયા હતાં. જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા તથા મોહિત સિસોદિયા તથા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા દ્વારા અગાઉથી જ ત્યાં એન.ડી.આર.એફ.ની ટીમ મોકલી દીધી હોય, આ ઘટનાની જાણ થતાં એન.ડી.આર.એફ.ના જવાનો બોટ સાથે પહોંચી ગયા હતાં તથા ફસાયેલા તમામ વ્યક્તિઓને બોટમાં સલામત સ્થળે પહોંચાડ્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit