ખેલ મહાકુંભમાં જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કૂલ જિલ્લામાં શ્રેષ્ઠ


જામનગરમાં નયારા એનર્જીના નેજા હેઠળ કાર્યરત નંદ વિદ્યા નિકેતન સ્કૂલ રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ શાળા કેટેગરીમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. ખેલ મહાકુંભ ૨૦૧૯-૨૦૨૦ની સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તાજેતરમાં અલિયાબાડાની જવાહર નવોદય વિદ્યાલયમાં સમારોહ યોજાયો હતો. જેમાં ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં ૧૨૩ મેડલ અને રૃા.૫.૫૦ લાખની રકમ મેળવનારી નંદ વિદ્યા નિકેતન સ્કૂલને શ્રેષ્ઠ શાળાની ટ્રોફી અર્પણ કરાઈ હતી. વિદ્યાર્થીઓને રમત ગમતા ક્ષેત્રમાં આચાર્ય રાધેશ્યામ પાંડે હંમેશાં પ્રોત્સાહિત કરતા રહે છે.

વધુ સમાચાર

close
Nobat Subscription