ભાટીયામાં વિજતંત્રની ઘોર બેદરકારીઃ અનેક સ્થળે ખુલી ફયુઝ અને પેટીઓ


ભાટીયામાં વિજતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શહેરના અનેક સ્થળે ફયુઝ પેટીઓ ખુલી જોવા મળે છે જેના કારણે નાના-મોટા અકસ્માત થવાની ભીતિ છે. સર્વોદય ગરબી ચોક સહિત અનેક જગ્યાએ આવી ખુલી પેટીઓ જોખમી રીતે લટકી રહી છે. તંત્ર દ્વારા તાકિદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit