| | |

દલિતો પરના અત્યાચાર અંગે બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન

જામનગર તા. ૧પઃ રાજસ્થાનના અલવર જિલ્લાના થાનાગંજ ગામમાં પરિણીત મહિલા સાથે સામૂહિક દૂષ્કર્મ, ગુજરાતના બાવળા ગામમાં દલિત યુવતીની હત્યા, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામમાં દલિત સમાજના યુવાને વરઘોડો કાઢતા ગામલોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે દલિતો પર હુમલો વગેરે સાથે દલિતો પર થઈ રહેલા અત્યાચાર અંગે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ સુનિલભાઈ વાઘેલાએ રાષ્ટ્રપતિને સંબોધન કરીને જિલ્લા કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit