શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ઘર પાસેથી પસાર થવાના મુદ્દે યુવાન પર પાઈપથી હુમલો

જામનગર તા. ૧૫ઃ જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્કમાં રોહિત રેસીડેન્સી પાસેથી ગઈકાલે સવારે ગાયત્રી ચોકમાં રહેતા જયદેવસિંહ ખુમાનસિંહ વાઢેર પસાર થતા તેઓને સોહિલ અબ્બાસ ખફી નામના શખ્સે રોકી અહીંથી નીકળતો નહીં, આ જાહેર રસ્તો નથી તેમ કહી બોલાચાલી શરૃ કર્યા પછી માથામાં પાઈપ ફટકારતા સારવારમાં ખસેડાયેલા જયદેવસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription