ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

જી.જી.હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના ૧૦ દર્દીઓ સારવાર હેઠળઃ ૩ શંકાસ્પદ

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં તીવ્ર ઠંડીમાં દિન પ્રતિ દિન થયેલા ઘટાડાના પગલે સ્વાઈન ફ્લૂના રોગમાં ઘટાડો થયો છે. હાલમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે ૩ શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમના જરૃરી રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે.

જામનગરમાં ચાલુ સપ્તાહની વાત કરીએ તો સરકારી જી.જી.હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઈનફ્લૂનો નવો કેસ નોંધાયો નથી. ૩ દર્દીઓમાં સ્વાઈનફ્લૂના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. જામનગરમાં હવે ધીમેધીમે સ્વાઈનફ્લૂની માત્રા ઘટી રહી છે. પહેલા દરરોજ બે થી ત્રણ દર્દીઓ સ્વાઈનફ્લૂના નોંધાતા હતા. ૩ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ આજ સાંજે મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription