ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

બે વર્ષ પહેલાના ગુન્હામાં નાસતો આરોપી ઝબ્બે

જામનગર તા.૧૧ ઃ જામનગર પોલીસમાં મારામારીનો એક ગુન્હો નોંધાયા પછી તેમાં સંડોવાયેલો સિક્કાનો શખ્સ નાસી ગયો હતો જેને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો છે.

જામનગરના પંચકોશી-બી ડિવિઝનના બે વર્ષ પહેલા મારામારી, ધમકી આપવા સહિતનો એક ગુન્હો નોંધાયો હતો જેમાં સિક્કાના નાઝ સિનેમા વિસ્તારમાં રહેતા ઉમર હુસેન ભાયા નામના શખ્સની સંડોવણી ખૂલતા આ શખ્સ નાસી ગયો હતો.

ઉપરોકત આરોપી ઠેબા ચોકડી પાસે ઝળકયો હોવાની બાતમી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.એમ. લગારિયા, સ્ટાફના વનરાજસિંહ વાળા, હંસરાજ પટેલ, અરજણભાઈ, કાસમભાઈ, ગજેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, વનરાજ મકવાણા, ધર્મેન્દ્રસિંહ દોડી ગયા હતા જ્યાંથી આ શખ્સની અટકાયત કરી તેનો કબજો પંચકોશી-બીને સોંપી આપવામાં આવ્યો છે. (તસ્વીર ઃ પરેશ ફલીયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription