આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

લોકરક્ષક ભરતી પેપરલીક કાંડ સંદર્ભે વડોદરા પાસેથી વધુ બે શખ્સોની ધરપકડ

વડોદરા તા. ૬ઃ લોકરક્ષક ભરતી પેપરલીક કાંડમાં પોલીસની તપાસ આગળ વધી રહી છે, પરંતુ કેટલીક બાબતો છુપાવાઈ રહી હોવાનું જણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ અને વડોદરા સીઆઈડી ક્રાઈમના વડોદરામાં દરોડા પાડ્યા, તે દરમ્યાન લોકરક્ષક દળની ભરતીમાં થયેલા પેપરલીક કાંડમાં એટીએસની ટીમે વધુ બે શખ્સોની વડોદરાની કપૂરાઈ ચોકડીથી અટકાયત કરી છે. જો કે બંને શખ્સ કોણ છે તે અંગે વડોદરા પોલીસે પણ ભેદી મૌન સેવ્યું છે. પોલીસ આ આખાય પ્રકરણમાં કેટલીક વિગતો છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00