મુકેશને શ્રધ્ધાંજલિ અર્પવા ગીત-સંગીતનો આજે રાત્રે કાર્યક્રમ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં મુન્નાખાન પઠાણ તથા ઘનશ્યામ રાવલ પ્રસ્તુત ગીત-સંગીતનો કાર્યક્રમ "ેએક યાદ મુકેશ કે બાદ" શીર્ષક હેઠળ યોજવામાં આવ્યો છે.

હિન્દી સિનેમા જગતના મશહુર પાર્શ્વગાયક સ્વ. મુકેશને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે તા. ૧૪-૮-૧૯ ના રાત્રે ૯.૩૦ વાગ્યે ધીરૃભાઈ અંબાણી હોલ (ચેમ્બર હોલ ઓડીટોરીયમ) માં યોજાશે. જેમાં વોઈસ ઓફ મુકેશ ઘનશ્યામ રાવલ, રોશની, આનંદ માડમ, મુન્ના ખાન પઠાણ, કમલેશ ઓઝા, દિપેન ગોસાઈ વિગેરે કલાકારો કાર્યક્રમ રજૂ કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription