શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ગાંધીનગર ઓવરબ્રીજ નીચે ટ્રેક ક્રોસ કરતા યુવાન ટ્રેનની હડફેટે

જામનગર તા. ૨૬ઃ જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક ક્રોસ કરતા એક યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયા હતાં. તેઓના બંને પગ કપાઈ ગયા છે. ઈજાગ્રસ્તને ૧૦૮એ સારવારમાં ખસેડ્યા હતાં.

જામનગરના રેલવે સ્ટેશન રોડ પર નવા બનાવવામાં આવેલા ઓવરબ્રીજ નીચેના રેલવે ફાટક પરથી ગઈરાત્રે સાડા નવેક વાગ્યે બેડી નજીકના જોડીયાભુંગામાં રહેતા રફીકભાઈ બારીયા નામના યુવાન રેલવે ટ્રેક ક્રોસ કરતા હતાં ત્યારે અચાનક જ ટ્રેન આવી જતા રફીકભાઈ ટ્રેનના એન્જિનની હડફેટે આવી ગયા હતાં.

તોતીંગ ટક્કર વાગતા ફંગોળાયેલા રફીકભાઈના બંને પગ ટ્રેનના પૈડા હેઠળ કચડાઈ જવા પામ્યા હતાં. આ અકસ્માતની કોઈએ ૧૦૮ને જાણ કરતા ઈએમટી વિશાલ ગોહિલ તથા પાયલોટ મહેન્દ્રસિંહ વાળા દોડી ગયા હતાં. તેઓએ ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તાકીદે સારવાર શરૃ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription