મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

વાઘના નખ, શંખ વેચનાર ચાર આરોપીના જામીન મંજુર

જામનગર તા. ૧૨ઃ જામનગરની જુની અનુપમ ટોકીઝ પાસે આવેલી ધાર્મિક વસ્તુઓનું વેચાણ કરતી ચાર દુકાનોમાં વનખાતાના અધિકારીઓએ દરોડો પાડી ત્યાંથી શંખ, વાઘ નખ તેમજ અન્ય સમુદ્રી જીવોના અંગો વગેરે કબજે કરી દુકાનદાર યોગેશગીરી હરેશગીરી, સુરેશગીરી છોટુગીરી, લક્ષ્મણગીરી, હરીશગીરી, બ્રીજગીરી ગોસાઈની ધરપકડ કરી હતી.

ચારે આરોપીઓને સાત દિવસ રિમાન્ડ પર લેવા માટે અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપીના વકીલે કરેલી દલીલોના અંતે અદાલતે રીમાન્ડ અરજી નામંજુર કરી હતી. તે પછી આરોપીઓએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે ચારેયને રૃા. ૧૫ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ જાની, એમ.આર.ગોહિલ, આર.આર.નાખવા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription