વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

બાવળની ઝાડીઓમાં ગંજીપાના કૂટતા પાંચ પકડાયા

જામનગર તા.૧૧ ઃ દ્વારકા નજીકના કુરંગા પાસે આવેલી ડિટર્જન્ટ કંપનીના ગેઈટ સામેથી ગઈકાલે પોલીસે જાહેરમાં ગંજીપાના કૂટતા પાંચ શખ્સોને પકડી પાડયા છે.

દ્વારકા તાલુકાના કુરંગા પાસે આવેલી આરએસપીએલ (ઘડી ડિટર્જન્ટ) કંપનીના મુખ્ય દરવાજા સામે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે બપોરે તે સ્થળે ધસી ગયો હતો. આ જગ્યાએ આવેલી બાવળની ઝાડીઓમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી હરીશ વનરાજભાઈ રાયઠઠ્ઠા, પ્રિતમ કૃષ્ણપદો મંડલ, અરવિંદકુમાર યોગીન્દ્ર શાહ, અરૃણકુમાર વાસુદેવસિંગ તથા મનસુખભાઈ દેવજીભાઈ રાયઠઠ્ઠા નામના પાંચ શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે રૃા.૧૫૨૦૦ રોકડા અને ગંજીપાના સાથે આ શખ્સોની ધરપકડ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00