શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

પરપ્રાંતિય યુવાનના બે મોબાઈલની ચોરી

જામનગર તા. ૧૫ઃ લાલપુરના મેઘપર ગામમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ભાડેથી રહેતા મૂળ નેપાળના યેમરાજવીરબહાદુર પહલસિંહ ખત્રી નામના યુવાન ગઈ તા. ૮ની રાત્રે પોતાના ઓરડામાં નિંદ્રાધીન થયા પછી પ્રવેશેલા કોઈ શખ્સે ઓરડામાં પડેલો રૃા. ૫૦૦૦ની કિંમતના એક એવા બે મોબાઈલની ઉઠાંતરી કરી લીધાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription