શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

વાડીનારમાં મકાનમાંથી ડિઝલના જથ્થાની ચોરી

જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના વાડીનારના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી સાંઈઠ લીટર ડિઝલ કાઢી જતા પોલીસને ફરિયાદ કરાઈ છે.

ખંભાળીયા તાલુકાના વાડીનારમાં દરબારપાડામાં વસવાટ કરતા અને ત્યાં આવેલી આઈઓસી કોલોની સામેના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી ગઈ તા. ૯ની રાત્રે કોઈ શખ્સો ૬૦ લીટર ડિઝલ કાઢી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ગુન્હો બન્યો તે રાત્રીએ કોઈ શખ્સો મકાનની કમ્પાઉન્ડ વોલ ટપી અંદર પ્રવેશ્યા પછી ડિઝલ ભરેલા કેરબામાંથી રૃા. ૪૦૮૦ની કિંમતનો ડિઝલ કાઢી ગયા હતાં. વાડીનાર મરીન પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૭૯, ૧૧૪, ૪૪૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription