૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

બંધ ઉપહારગૃહો-સ્ટોલો માટે તારીખ ૧૯ ડિસેમ્બરે યોજાશે જાહેર હરાજી

જામનગર તા. ૬ઃ જામનગર એસ.ટી. વિભાગ હેઠળના બસ સ્ટેન્ડો પર છેલ્લા બે વરસથી બંધ રહેલા ઉપહારગૃહો, સ્ટોલો, સાયકલ-સ્કુટર પાર્કિંગ સ્ટેન્ડ વગેરેના સંચાલન માટે તા. ૧૯.૧ર.ર૦૧૮ ના સવારે ૧૧ વાગ્યે વિભાગીય નિયામકની કચેરી, કાલાવડ નાકા બહાર, શાહ પેટ્રોલ પંપની પાસે, જામનગરમાં જાહેર હરાજી રાખવામાં આવી છે.

જેમાં ધ્રોળ બસ સ્ટેન્ડ પર રેડીમેઈડ સ્ટોલ, ફૂટવેર સ્ટોલ, બૂટ સ્ટોલ, કંગન સ્ટોલ, સોડા સ્ટોલ, ફાસ્ટફૂડ સ્ટોલ, સાયકલ-સ્કુટર પાર્કિંગ સ્ટેન્ડ, જામનગર બસ સ્ટેન્ડ પર ઉપહાર ગૃહ, ભાણવડ બસ સ્ટેન્ડ પર હેર કટીંગ સ્ટોલ, સોડા સ્ટોલ, ફાસ્ટ ફૂડ સ્ટોલ, ઓખામાં ઉપહારગૃહ તથા ખંભાળિયામાં સાયકલ સ્કુટર સ્ટેન્ડના સંચાલન માટે હરાજી કરવામાં આવશે.

કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી બસ મળશે

એસ.ટી. નિગમ દ્વારા સંસ્થાઓ/નાગરિકોની જરૃરિયાત અને માંગણીને ધ્યાનમાં લઈને  સંસ્થાઓ, કંપનીઓ, ઔદ્યોગિક એકમોને સ્ટાફને લઈ જવા-આવવા માટે ૪પ સીટવાળી રટર એ/સી બસ, મીની બસ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી (વાર્ષિક ધોરણે) મળી શકશે. જે માટે એસ.ટી.ની વિભાગીય કચેરીના નોડલ ઓફિસરનો મો.નં. ૯૯૯૮૯ પ૩ર૩૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00