જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામનગર મહાનગર પાલિકામાં બપોરે મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે

જામનગર તા. ૧૨ઃ વાવાઝોડાની અસર દરમ્યાન મહાનગર પાલિકા દ્વારા અસરકારક પગલા લેવાના ભાગરૃપે રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે બપોરે ત્રણ વાગ્યે મિટિંગ યોજવામાં આવી છે.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, મ્યુનિ કમિશ્નર એસ.એ.પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, ડેપ્યુટી મેયર કરશન કરમુર સહિતના આગેવાનો, કાર્પોરેટરો, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર વગેરે ઉપસ્થિત રહેશે અને જરૃરી સૂચનો કરશે.

આ ઉપરાંત ફાયર બ્રિગેડમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. જેના નંબર ૨૬૭૨૨૦૮ અને ૯૯૦૯૦૧૧૦૫૨ ઉપર લોકો સંપર્ક કરી શકશે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription