જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ભાણવડમાં કોળી સમાજની વાડીનું લોકાર્પણ તથા વેલનાથજી મહારાજની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા

ખંભાળિયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે કોળી સમાજની જ્ઞાતિ વાડીનું લોકાર્પણ તથા કોળીના ઈષ્ટદેવ વેલનાથજી મહારાજની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કેબિનેટ મંત્રી કુંરવજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ભાણવડ પાસેના ત્રણ પાટિયાથી ર૦૦ કોળી યુવાનોની બાઈક રેલી યોજાઈ હતી. આ પછી કુંવરજીભાઈનું ભવ્ય સ્વાગત પણ થયું હતું. જે કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, કોળી સમાજના રાજકોટ, ઉપલેટા, પોરબંદર, જામનગર, સોમનાથ, દ્વારકા, ખંભાળિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

કોળી અગ્રણીઓ ગોપાલભાઈ રાઠોડ, પરસોત્તમભાઈ લીંબડ, નરોત્તમભાઈ સાકરિયા, ભાજપ યુવા ઉપપ્રમુખ દર્શનભાઈ સનુરા, જેન્તિભાઈ સુરેલા, વેલજીભાઈ પરમાર, હમીરભાઈ ચાવડા, ભાવેશભાઈ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કોળી સમાજને સંગઠીત થવા, શિક્ષણ મેળવવા તથા વ્યસનો અને અંદ્ધશ્રદ્ધા, કુરીવાજો છોડવાની અપીલ સાથે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription