૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

નગરની પરિણીતાએ પતિ સામે નોંધાવી ફરિયાદ

જામનગર તા.૬ ઃ જામનગરના એક પરિણીતાએ ત્રાસ આપવા અંગે પતિ વિરૃદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર બાબુ અમૃતના વાડા પાસે રહેતા વિરેનભાઈ મુકેશભાઈ પંડયા સામે તેઓના પત્ની દિવ્યાબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ફરિયાદમાં દિવ્યાબેને જણાવ્યા મુજબ પતિએ અવારનવાર તેમના ચારિત્ર્ય પર શંકા કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપ્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી પતિની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00